ઉત્પત્તિ 33:4 - પવિત્ર બાઈબલ4 જયારે એસાવે યાકૂબને જોયો. તે તેને મળવા દોડી આવ્યો અને તે તેને ભેટીને તેને ગળે વળગી પડીને ચુંબન કરવા લાગ્યો. બંન્ને ભાઈની આંખમાં આનંદના અશ્રુ આવ્યાં. બંન્ને રડી પડયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને એસાવ તેને મળવાને દોડયો, ને તેને ભેટયો, ને તેની કોટે વળગીને તેને ચૂમ્યો; અને તેઓ રડયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 પણ એસાવ તેને મળવા દોડયો, ને તેને ભેટી પડયો ને તેને ગળે વળગીને ચુંબન કર્યું, અને બન્ને ભાઈઓ રડયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા. See the chapter |