Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 31:9 - પવિત્ર બાઈબલ

9 આ રીતે દેવે તમાંરા પિતાના ઢોર લઈને મને આપ્યાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એ રીતે ઈશ્વરે તમારા પિતાની સંપત્તિ ખૂંચવી લઈને મને આપી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 આમ, ઈશ્વરે તમારા પિતાનાં ટોળાં ખૂંચવી લઈને મને આપ્યાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એ રીતે ઈશ્વરે તમારા પિતાના જાનવરોને લઈને મને આપ્યાં છે.

See the chapter Copy




ઉત્પત્તિ 31:9

Follow us:

Advertisements


Advertisements