Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 31:4 - પવિત્ર બાઈબલ

4 તેથી યાકૂબે રાહેલ અને લેઆહને, જે ખેતરમાં ઘેટાંબકરાં હતાં ત્યાં મળવા માંટે આવવા કહેવડાવ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને સીમમાં પોતાનાં ટોળાં પાસે તેડાવી,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 તેથી યાકોબે જ્યાં તેનાં ટોળાં હતાં તે ખેતરમાં રાહેલ અને લેઆહને પોતાને મળવા બોલાવ્યાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં.

See the chapter Copy




ઉત્પત્તિ 31:4

Follow us:

Advertisements


Advertisements