Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 31:3 - પવિત્ર બાઈબલ

3 યહોવાએ યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓની ભૂમિમાં તારી જન્મભૂમિમાં પાછો ચાલ્યો જા. હું તારી સાથે રહીશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોવાએ યાકૂબને કહ્યું, “તું પોતાના પિતાના દેશમાં તથા પોતાના કુટુંબીઓ પાસે પાછો જા. અને હું તારી સાથે રહીશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 ત્યારે પ્રભુએ તેને કહ્યું, “તારા પિતૃઓના દેશમાં તારાં સગાઓ પાસે પાછો જા. હું તારી સાથે રહીશ.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.

See the chapter Copy




ઉત્પત્તિ 31:3

Follow us:

Advertisements


Advertisements