ઉત્પત્તિ 31:2 - પવિત્ર બાઈબલ2 યાકૂબને એમ પણ થયું કે, લાબાન હવે પહેલાની જેમ મીઠો પ્રેમભાવ રાખતો નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યાકૂબે લાબાનનું મોં જોયું, તો જુઓ તેની નજર પહેલાંના જેવી તેના પર નહોતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 યાકોબે જોયું કે લાબાનનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે. See the chapter |