ઉત્પત્તિ 30:3 - પવિત્ર બાઈબલ3 ત્યારે રાહેલે કહ્યું, “તમે માંરી દાસી બિલ્હાહને તો લઈ શકો છો ને? તમે એને ઋતુદાન કરો એટલે એ માંરા માંટે બાળકને જન્મ આપશે. પછી એના માંરફતે હું માં થઈશ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને રાહેલે કહ્યું, “જો, મારી દાસી બિલ્હાની પાસે તું જા કે, તે મારે ખોળે જન્મ આપે, ને તેનાથી મને પણ છોકરાં થાય.” See the chapterપવિત્ર બાઇબલ C.L.3 ત્યારે રાહેલે કહ્યું, “તમે મારી આ દાસી બિલ્હા સાથે સમાગમ કરો જેથી તે મારે માટે બાળકોને જન્મ આપે અને એમ તેની મારફતે હું માતા બની શકું.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે કહ્યું, “તું, મારી દાસી બિલ્હાની પાસે જા કે જેથી તે તારા સંબંધથી બાળકોને જન્મ આપે અને તેનાથી હું બાળકો મેળવી શકું.” See the chapter |