ઉત્પત્તિ 3:2 - પવિત્ર બાઈબલ2 સ્ત્રીએ સાપને કહ્યું, “ના, દેવે એવું કહ્યું નથી. અમે બાગનાં વૃક્ષોનાં ફળ ખાઈ શકીએ છીએ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સ્ત્રીએ સર્પને કહ્યું, “વાડીના વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે; See the chapterપવિત્ર બાઇબલ C.L.2 સ્ત્રીએ સાપને કહ્યું, “બાગમાંના દરેક વૃક્ષનું ફળ ખાવાની અમને છૂટ છે, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ, See the chapter |