ઉત્પત્તિ 29:9 - પવિત્ર બાઈબલ9 યાકૂબ ઘેટાંપાળકો સાથે વાત કરતો હતો ત્યારે જ રાહેલ પોતાનાં પિતાનાં ઘેટાં સાથે આવી. (રાહેલનું કામ ઘેટાં ચારવાનું હતું.) See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તે તેઓની સાથે બોલતો હતો, એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 યાકોબ હજી તેમની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી પહોંચી. કારણ, તે તેમને ચારવાનું કામ કરતી હતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી. See the chapter |