ઉત્પત્તિ 29:8 - પવિત્ર બાઈબલ8 પરંતુ તે ઘેટાંપાળકે કહ્યું, “જયાંસુધી બધાં ઘેટાંનાં ટોળાં ભેગા થાય નહિ ત્યાં સુધી અમે એમ કરી શકીએ નહિ, બધા ટોળાં ભેગાં થાય તે પછી જ કૂવાના મુખ પરથી પથ્થર હઠાવીશું અને બધા ઘેટાં પાણી પીશે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓ બોલ્યા, “સર્વ ટોળાં એકઠાં થાય, ને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે, ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી. તે પછી અમે ઘેટાંને પાઈએ છીએ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પણ તેમણે કહ્યું, “બધાં ટોળાં એકઠાં ન થાય અને પથ્થર ગબડાવવામાં ન આવે ત્યાં સુધી અમે પાણી પીવડાવી શકીએ તેમ નથી. કારણ, બધાં ટોળાં એકઠાં થયા પછી જ અમે ઘેટાંને પાણી પીવડાવીએ છીએ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓએ કહ્યું, “ઘેટાંનાં બધાં ટોળાં અને ભરવાડો એકઠાં નહિ થાય ત્યાં સુધી અમે તેઓને પાણી પીવડાવી શકતા નથી. કૂવા પરથી પથ્થર ખસેડાય તે પછી અમે ઘેટાંને પાણી પીવડાવી શકીએ છે. See the chapter |