Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 29:4 - પવિત્ર બાઈબલ

4 યાકૂબે ઘેટાંપાળકોને પૂછયું, “ભાઈઓ, તમે લોકો કયાંથી આવો છો?” તેઓએ જવાબ આપ્યો, “અમે હારાનના છીએ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યાકૂબે તેઓને કહ્યું, “મારા ભાઈઓ, તમે કયાંના છો?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 યાકોબે તે ભરવાડોને પૂછયું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો?” તેમણે કહ્યું, “અમે હારાનના છીએ.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યાકૂબે તેઓને પૂછ્યું, “મારા ભાઈઓ, તમે ક્યાંના છો?” તેઓએ કહ્યું, “અમે હારાનના છીએ.”

See the chapter Copy




ઉત્પત્તિ 29:4

Follow us:

Advertisements


Advertisements