ઉત્પત્તિ 23:7 - પવિત્ર બાઈબલ7 ઇબ્રાહિમે ઊભા થઈને તે લોકોને પ્રણામ કર્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને ઇબ્રાહિમ ઊઠયો, ને તે દેશના લોકોને, એટલે હેથના દિકરાઓની આગળ, પ્રણામ કર્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 અબ્રાહામે ઊભા થઈને તે પ્રદેશના લોકો એટલે હિત્તીઓને પ્રણામ કર્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા. See the chapter |