ઉત્પત્તિ 23:3 - પવિત્ર બાઈબલ3 પછી તે મૃત પત્નીને ત્યાં છોડી તે હિત્તી લોકો સાથે વાત કરવા ગયો. તેણે કહ્યું See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને ઇબ્રાહિમ પોતાની મૃત પત્નીની આગળથી ઊઠીને હેથના દિકરાઓને કહેવા લાગ્યો, See the chapterપવિત્ર બાઇબલ C.L.3 5છી પોતાની મૃત પત્ની પાસેથી ઊઠીને અબ્રાહામે હિત્તીઓને કહ્યું, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી ઇબ્રાહિમે સારાના મૃતદેહ પાસે ઊભા રહીને હેથના દીકરાઓને કહ્યું, See the chapter |