ઉત્પત્તિ 21:2 - પવિત્ર બાઈબલ2 સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને સારા ગર્ભવતી થઈ, ને તેણે ઇબ્રાહિમને માટે, તેના ઘડપણમાં જેમ ઈશ્વર તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દિકરાને જન્મ આપ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 એટલે કે સારા ગર્ભવતી થઈ અને ઈશ્વરે જે સમય જણાવ્યો હતો તે સમયે તેણે અબ્રાહામની વૃદ્ધાવસ્થામાં તેના પુત્રને જન્મ આપ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો. See the chapter |