ઉત્પત્તિ 20:4 - પવિત્ર બાઈબલ4 પરંતુ અબીમેલેખે હજુ સુધી તેનો સંગ કર્યો નહોતો, તેથી અબીમેલેખે કહ્યું, “હે યહોવા, હું દોષિત નથી. શું તમે નિર્દોષ વ્યકિતનો પણ સંહાર કરશો? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ અબીમેલેખ તેની પાસે ગયો ન હતો. અને તેણે કહ્યું, “પ્રભુ, શું તમે ન્યાયી લોકનો પણ નાશ કરશો? See the chapterપવિત્ર બાઇબલ C.L.4 અબિમેલેખ હજી સારા પાસે ગયો પણ નહોતો. તેથી તેણે કહ્યું, “પ્રભુ, તમે મારા નિર્દોષ લોકોનો નાશ કરશો? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 હવે અબીમેલેખ તેની પાસે ગયો ન હતો અને તેણે કહ્યું, “પ્રભુ, શું તમે ન્યાયી લોકોનો પણ નાશ કરશો? See the chapter |