ઉત્પત્તિ 20:2 - પવિત્ર બાઈબલ2 તે સમયે ઇબ્રાહિમે ગેરારના લોકોને કહ્યું, “સારા માંરી બહેન છે.” ગેરારના રાજા અબીમેલેખે આ સાંભળ્યું, અબીમેલેખ સારાને ચાહતો હતો તેથી સારાને લઈ આવવા માંટે અબીમેલેખે કેટલાક નોકરોને મોકલ્યા. અને સારાને રાખી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિશે કહ્યું, “તે મારી બહેન છે;” અને ગેરારના રાજા અબીમેલેખે સારાને બોલાવી લીધી. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 અબ્રાહામે પોતાની પત્ની સારા વિષે કહ્યું કે તે મારી બહેન છે. તેથી ગેરારના રાજા અબિમેલેખે સારાને બોલાવડાવીને રાખી લીધી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિષે કહ્યું, “તે મારી બહેન છે.” તેથી ગેરારના રાજા અબીમેલેખે માણસો મોકલીને સારાને બોલાવી લીધી. See the chapter |