ઉત્પત્તિ 2:6 - પવિત્ર બાઈબલ6 પરંતુ પૃથ્વી પરથી ધૂમસ ઊચે ચઢતું હતું અને પૃથ્વીની બધી જ જમીનને તેણે ભીંજવી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ પૃથ્વી પરથી ધૂમરે ચઢીને જમીનની આખી સપાટી ભીંજવી. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 પણ ધરતીમાંથી ઝરણાં ફૂટી નીકળ્યાં અને તેમણે ભૂમિના ઉપલા આખા પડને ભીનું કરી દીધું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ પૃથ્વી પર ઝરણું પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ. See the chapter |