ઉત્પત્તિ 2:25 - પવિત્ર બાઈબલ25 તે મનુષ્ય અને તેની પત્ની બન્ને નવસ્ત્રો હોવા છતાં શરમાંતાં નહોતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તે માણસ તથા તેની પત્ની બન્ને નગ્ન હતાં, પણ તેઓ લાજતાં ન હતાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.25 એ પુરુષ અને સ્ત્રી બન્ને નગ્ન હતાં, પણ તેઓ શરમાતાં નહોતાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં. See the chapter |