Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 2:23 - પવિત્ર બાઈબલ

23 અને મનુષ્યે કહ્યું: “બરાબર માંરા જેવી એક વ્યકિત. તેના હાડકાં માંરા હાડકામાંથી અને તેનું માંસ માંરાં માંસમાંથી થયું છે. તેણી ‘નારી’ કહેવાશે, કારણ તેને નરમાંથી લેવાવામાં આવી છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તે માણસે કહ્યું, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 ત્યારે માણસ બોલી ઊઠયો: “અરે, આ તો મારા હાડકામાંનું હાડકું છે અને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે; કારણ, તે નરમાંથી લીધેલી છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે માણસ બોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે ‘નારી’ કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”

See the chapter Copy




ઉત્પત્તિ 2:23

Follow us:

Advertisements


Advertisements