Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 2:16 - પવિત્ર બાઈબલ

16 યહોવા દેવે મનુષ્યને આજ્ઞા કરી કે, “તારે બાગમાંનાં કોઈ પણ વૃક્ષનાં ફળો ખાવાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો, “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 તેમણે માણસને આજ્ઞા આપી: “બાગમાંના પ્રત્યેક વૃક્ષનું ફળ તું ખાઈ શકે છે,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોવાહ ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.

See the chapter Copy




ઉત્પત્તિ 2:16

Follow us:

Advertisements


Advertisements