ઉત્પત્તિ 2:13 - પવિત્ર બાઈબલ13 બીજી નદીનું નામ ગીહોન છે; તે કૂશના આખા પ્રદેશની ફરતી વહે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 બીજી નદીનું નામ ગીહોન, તે આખા કૂશ દેશને ઘેરે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 બીજી નદીનું નામ ગિહોન છે; તે આખા ઈથિયોપિયા દેશની ફરતે વહે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે. See the chapter |