Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 16:4 - પવિત્ર બાઈબલ

4 હાગાર ઇબ્રામથી ગર્ભવતી થઈ. જયારે તેને ખબર પડી કે, તે ગર્ભવતી હતી, ત્યારે તે પોતાની જાતને તેણીની શેઠાણી સારાય કરતાં વધારે સારી માંનવા લાગી. અને તેનો તિરસ્કાર કરવા લાગી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તે હાગારનિ પાસે ગયો, ને તે ગર્ભવતી થઈ; અને જ્યારે તેણે જાણ્યું કે તે ગર્ભવતી થઈ છે, ત્યારે તેની દષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઇ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 અબ્રામે હાગાર સાથે સમાગમ કર્યો અને તે ગર્ભવતી થઈ. પોતે ગર્ભવતી થઈ છે તેવી ખબર પડતાં હાગાર પોતાની શેઠાણીનો તિરસ્કાર કરવા લાગી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.

See the chapter Copy




ઉત્પત્તિ 16:4

Follow us:

Advertisements


Advertisements