ઉત્પત્તિ 16:2 - પવિત્ર બાઈબલ2 સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને સારાયે ઇબ્રામને કહ્યું, “હવે જો, યહોવાએ મને જણવાથી અટકાવી છે. માટે મારી દાસી પાસે જા; કદાચ તેનાથી હું છોકરાં પામીશ.” અને ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 સારાયે અબ્રામને કહ્યું, “પ્રભુએ મને નિ:સંતાન રાખી છે એટલે તમે મારી દાસી સાથે સમાગમ કરો. કદાચ, હું તેના દ્વારા બાળકો પામું.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી સારાયે ઇબ્રામને કહ્યું, “જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું.” ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું. See the chapter |