Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 13:4 - પવિત્ર બાઈબલ

4 એ એ જ જગ્યા હતી જયાં ઇબ્રામે પહેલાં વેદી બાંધી હતી. ત્યાં સુધી તેઓ ગયા અને ત્યાં તેમણે યહોવાની પ્રાર્થના કરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જે સ્થળે તેણે પહેલાં વેદી બાંધી હતી, ત્યાં સુધી તે ગયો; અને ત્યાં ઇબ્રામે યહોવાને નામે પ્રાર્થના કરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 અને વેદી બાંધી હતી તે સ્થળે તે પહોંચ્યો. ત્યાં તેણે યાહવેને નામે ભજન કર્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અહીં તેણે અગાઉ વેદી બાંધી હતી. એ વેદી આગળ તેણે ઈશ્વરના નામે પ્રાર્થના કરી.

See the chapter Copy




ઉત્પત્તિ 13:4

Follow us:

Advertisements


Advertisements