ઉત્પત્તિ 12:9 - પવિત્ર બાઈબલ9 ત્યાંથી ઇબ્રામે ફરી યાત્રાનો આરંભ કર્યો અને નેગેબ તરફ આગળ વધ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યાર પછી ઇબ્રામ જતાં જતાં નેગેબ તરફ ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 પછી તે ત્યાંથી નીકળીને દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ આગળ વધ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી ઇબ્રામે નેગેબ તરફ જવા માટે મુસાફરી ચાલુ રાખી. See the chapter |