Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 1:8 - પવિત્ર બાઈબલ

8 દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને ઈશ્વરે તે અંતરિક્ષને ‘આકાશ’ કહ્યું, અને સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 ઈશ્વરે તે ધુમ્મટને આકાશ કહ્યું. સાંજ પડી અને સવાર થયું. આ બીજો દિવસ હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.

See the chapter Copy




ઉત્પત્તિ 1:8

Follow us:

Advertisements


Advertisements