ગલાતીઓ 5:2 - પવિત્ર બાઈબલ2 સાંભળો! હું પાઉલ છું. હું તમને કહું છું કે સુન્નત કરાવીને તમે નિયમ તરફ પાછા ફરશો, તો પણ તમને ખ્રિસ્તનું કોઈ મહત્વ નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જુઓ, હું પાઉલ તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 હું પાઉલ તમને આ જણાવું છું. જો તમે સુન્નત કરાવો, તો તમને ખ્રિસ્તથી કંઈ ફાયદો થવાનો નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી. See the chapter |