નિર્ગમન 9:4 - પવિત્ર બાઈબલ4 પરંતુ યહોવા ઇસ્રાએલીઓનાં ઢોર અને મિસરનાં ઢોર વચ્ચે જુદો વ્યવહાર કરશે. જેથી ઇસ્રાએલીઓની માંલિકીનું કોઈ પણ ઢોર મરશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અન યહોવ ઇઝરાયલનાં ઢોરને મિસરીઓનાં ઢોરથી અલાહિદા રાખશે. અને ઇઝરાયલીઓના સર્વસ્વમાંથી કોઈ મરશે નહિ.’” See the chapterપવિત્ર બાઇબલ C.L.4 હું ઇઝરાયલીઓ અને ઇજિપ્તીઓનાં ઢોરઢાંક વચ્ચે ભેદ રાખીશ, અને ઇઝરાયલીઓનું એક પણ ઢોર મરશે નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પરંતુ હું યહોવાહ ઇઝરાયલીઓના અને મિસરનાં જાનવરો વચ્ચે ભેદભાવ રાખીશ. જેથી ઇઝરાયલીઓનું એક પણ જાનવર મરશે નહિ.” See the chapter |