Online Bible

- Advertisements -




નિર્ગમન 8:9 - પવિત્ર બાઈબલ

9 મૂસાએ ફારુનને કહ્યું, “તમે કૃપા કરીને મને કહો કે માંરે તમાંરા માંટે, તમાંરા અમલદારો માંટે અને તમાંરી પ્રજા માંટે યહોવાને પ્રાર્થના ક્યારે કરવી અને દેડકાં તમાંરી પાસેથી અને તમાંરા ઘરોમાંથી હઠી જાય અને માંત્ર નદીમાં જ રહે એવું કરવું.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને મૂસાએ ફારુણે કહ્યું, “ભલે તમારી મરજી. હવે દેડકાં તમારી પાસેથી તથા તમારાં ઘરોમાંથી જતાં રહીને નદીમાં જ રહે એવી વિનંતી હું તમારે માટે તથા તમારા સેવકોને માટે તથા તમારી પ્રજાને માટે ક્યારે કરું?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 મોશેએ ફેરોને કહ્યું, “ભલે, તમારી એવી ઇચ્છા હોય તો તમારે માટે, તમારા અમલદારો માટે અને તમારી પ્રજા માટે હું ક્યારે પ્રભુને વિનંતી કરું કે તમારી પાસેથી અને તમારાં ઘરોમાંથી દેડકાં નાશ પામે અને માત્ર નાઇલમાં જ દેડકાં રહે?”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મૂસાએ ફારુનને કહ્યું, “સારું, તું કૃપા કરીને મને કહે કે મારે તારા માટે, તારા અમલદારો માટે અને તારી પ્રજા માટે યહોવાહને ક્યારે પ્રાર્થના કરવી, જેથી દેડકાં તમારી પાસેથી અને તમારા ઘરોમાંથી પાણીનાં સ્થળોમાં જતા રહે અને ત્યાં જ રહે.”

See the chapter Copy




નિર્ગમન 8:9

Follow us:

Advertisements


Advertisements