નિર્ગમન 40:2 - પવિત્ર બાઈબલ2 “પ્રથમ માંસના પ્રથમ દિવસે તું પવિત્રમડંપ ઊભો કરજે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “તું પહેલા માસને પહેલે દિવસે મુલાકાતમંડપનો માંડવો ઊભો કર. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે. See the chapter |