નિર્ગમન 4:7 - પવિત્ર બાઈબલ7 પછી દેવે કહ્યું, “તારો હાથ પાછો ડગલાની અંદર છાતી પર મૂક.” એટલે તેણે ફરી હાથ ડગલાની અંદર મૂક્યો, અને જ્યારે તેણે તે બહાર કાઢયો ત્યારે, જુએ છે તો ફરી તેના બાકીના શરીર જેવો જ સાજો થઈ ગયો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યહોવાએ કહ્યું, “તારો હાથ ફરીથી તારા ઝભ્ભામાં નાખ. (અને તેણે પોતાનો હાથ ફરીથી ઝભ્ભામાં નાખ્યો, અને ઝભ્ભામાંથી તેણે તે કાઢયો ત્યારે, જુઓ તેનો હથ તેના [બાકીના] દેહના જેવો થઈ ગયો હતો.) See the chapterપવિત્ર બાઇબલ C.L.7 પછી ઈશ્વરે તેને કહ્યું, “તારો હાથ ફરી તારાં બદનમાં મૂક.” તેથી તેણે પોતાનો હાથ ફરીથી બદનમાં મૂક્યો, પછી હાથ બહાર કાઢયો તો તે બાકીના શરીર જેવો તંદુરસ્ત થઈ ગયો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારો હાથ પાછો ઝભ્ભા નીચે છાતી પર મૂક.” એટલે તેણે તે પ્રમાણે કર્યું, પછી જયારે તેણે હાથ બહાર કાઢયો ત્યારે તે હાથ અગાઉના જેવો દુરસ્ત થઈ ગયો હતો. See the chapter |