Online Bible

- Advertisements -




નિર્ગમન 4:4 - પવિત્ર બાઈબલ

4 પરંતુ યહોવાએ મૂસાને કહ્યું, “આગળ જા, અને સાપની પૂંછડી પકડી લે.” જ્યારે મૂસાએ તેમ કર્યુ તો, હાથમાં સાપ ફરી પાછી લાકડી બની ગઈ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યહોવાએ મૂસાને કહ્યું, “તારો હાથ લાંબો કરીને તેની પૂછડી પકડ. (અને તેણે પોતાનો હાથ લાંબો કરીને તે પકડયો, એટલે તે તેના હાથમાં લાકડી થઈ ગયો.)

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 પણ પ્રભુએ તેને કહ્યું, “તારો હાથ લંબાવીને તેની પૂંછડી પકડ.” તેથી તેણે પોતાનો હાથ લંબાવીને તેને પકડયો, તો તે તેના હાથમાં પાછી લાકડી બની ગઈ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે.” એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ.

See the chapter Copy




નિર્ગમન 4:4

Follow us:

Advertisements


Advertisements