નિર્ગમન 38:2 - પવિત્ર બાઈબલ2 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર કાંસાનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેણે તેના ચાર ખૂણા પર તેનાં શિંગ બનાવ્યં; તેનાં શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં; અને તેણે તેને પિત્તળથી મઢી. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તેણે ચાર ખૂણા પર વેદી સાથે એકરૂપ હોય એવાં શિંગ બનાવ્યાં. તેણે તેને તાંબાથી મઢી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર પિત્તળનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું. See the chapter |