નિર્ગમન 35:9 - પવિત્ર બાઈબલ9 યાજકના એફોદ અને ઉરપત્ર ઉપર જડવા માંટે ગોમેદ પાષાણ અને અન્ય પાષાણો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને ગોમેદ પાષાણો, તથા એફોદમાં તથા ઉરપત્રમાં જડવાના પાષાણો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 પ્રમુખ યજ્ઞકારના પવિત્ર એફોદમાં અને તેના ઉરપત્રમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય રત્નો લાવે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો. See the chapter |