નિર્ગમન 32:2 - પવિત્ર બાઈબલ2 એટલે હારુને તેમને કહ્યું, “તમાંરી પત્નીઓ અને પુત્રપુત્રીઓના કાનમાંથી સોનાની કડીઓ કાઢી માંરી પાસે લાવો.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને હારુને તેઓને કહ્યું, “તમારી સ્ત્રીઓના તથા તમારા દીકરાઓના તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાની વાળીઓ છે, તે કાઢીને મારી પાસે લાવો.” See the chapterપવિત્ર બાઇબલ C.L.2 આરોને તેમને કહ્યું, “તમારી પત્નીઓ, તમારા પુત્રો અને તમારી પુત્રીઓના કાનમાંથી સોનાની વાળીઓ કાઢી લાવો.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એટલે હારુને તેમને કહ્યું, “તમારી પત્નીઓના, તમારા દીકરાઓના તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાની કડીઓ છે, તે કાઢીને મારી પાસે લાવો.” See the chapter |