નિર્ગમન 2:8 - પવિત્ર બાઈબલ8 ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “જા.” અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 ફેરોની પુત્રીએ કહ્યું, “જા.” તેથી તે છોકરી છોકરાની માતાને બોલાવી લાવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી. See the chapter |