Online Bible

- Advertisements -




નિર્ગમન 2:7 - પવિત્ર બાઈબલ

7 અને તેને કહ્યું, “આ કોઈ હિબ્રૂનું બાળક હોવું જોઈએ. પછી તે બાળકની બહેને ફારુનની દીકરીને કહ્યું, હું જઈને કોઈ હિબ્રૂ ઘાવને બોલાવી લાવું જે બાળકની સાચવણી કરે અને તેના લાલનપાલન કરવા માંટે તમાંરી મદદ કરે?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે તેની બહેને ફારુનની પુત્રીને કહ્યું, “તમારે માટે બાળકને ધવડાવવા માટે હિબ્રૂ સ્‍ત્રીઓમાંથી એક ધાવને તમારી પાસે બોલાવી લાવું?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યારે છોકરાની બહેને ફેરોની પુત્રીને કહ્યું, “આ છોકરાની સંભાળ લેવા હું કોઈ હિબ્રૂ ધાવને બોલાવી લાવું? તે તમારે માટે આને ધવડાવીને ઉછેરશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, “હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?”

See the chapter Copy




નિર્ગમન 2:7

Follow us:

Advertisements


Advertisements