નિર્ગમન 2:18 - પવિત્ર બાઈબલ18 જ્યારે તેઓ તેમના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તે બોલ્યા, “આજે તમે આટલાં વહેલાં કેમ આવ્યાં?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને જ્યારે તેઓ તેમના પિતા રેઉએલની પાસે પાછી ગઈ, ત્યારે તેણે કહ્યું, “તમે આજે આટલાં વહેલાં કેમ આવ્યાં?” See the chapterપવિત્ર બાઇબલ C.L.18 તેઓ પોતાના પિતા રેઉએલ પાસે પાછી આવી ત્યારે તેણે પૂછયું, “તમે આજે આટલાં વહેલાં કેવી રીતે આવ્યાં?” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી આ દીકરીઓ તેઓના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તેણે પૂછ્યું, “આજે તમે ટોળાંને પાણી પાવાનું કામ આટલું બધું વહેલું કેવી રીતે પૂરું કર્યું?” See the chapter |