નિર્ગમન 2:1 - પવિત્ર બાઈબલ1 લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને લેવી કુટુંબનો એક પુરુષ જઈને લેવી કુટુંબની કન્યા પરણ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 એ અરસામાં લેવીકુળના એક પુરુષે પોતાના જ કુળની એક કન્યા સાથે લગ્ન કર્યાં. તે સ્ત્રીને ગર્ભ રહ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું. See the chapter |