નિર્ગમન 18:2 - પવિત્ર બાઈબલ2 તેથી મૂસા જ્યારે દેવના પર્વત પાસે છાવણી નાખીને રહ્યો હતો, ત્યારે યિથ્રો મૂસા પાસે ગયો. અને તેની સાથે મૂસાની પત્ની સિપ્પોરાહ ને લાવ્યો, જેને પહેલા મૂસાએ તેમના બે પુત્રો સાથે યિથ્રો પાસે મોકલાવેલ હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 વળી મૂસાએ પોતાની પત્ની સિપ્પોરાહને તેના બે પુત્રો સહિત મોકલી દીધી હતી, ત્યારે તેના સસરા યિથ્રોએ [પોતાને ઘેર] તેઓને રાખ્યા હતાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.2-3 તેથી યિથ્રો મોશેની પત્ની સિપ્પોરા તથા તેના બન્ને પુત્રોને લઈને આવ્યો. કારણ, મોશેએ તેમને મિદ્યાનમાં જ રાખ્યા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 મૂસાએ પોતાની પત્ની સિપ્પોરાહને તેના બે પુત્રો સહિત મોકલી દીધી હતી ત્યારે તેના સસરા યિથ્રોએ તેઓને પોતાને ઘરે રાખ્યાં હતાં. See the chapter |