એસ્તેર 9:6 - પવિત્ર બાઈબલ6 પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો, See the chapterપવિત્ર બાઇબલ C.L.6-10 પાટનગર સૂસામાં જ યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખ્યા. તેમણે તેમના દુશ્મન એટલે હામ્મદાથાના પુત્ર હામાનના દસે દસ પુત્રોને મારી નાખ્યા. તેમનાં નામ આ પ્રમાણે છે: પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, પોરાથા, અદાલ્યા, અરીદાથા, પાર્મારતા, અરીસાય, અરીદાય અને વાઇઝાથા. તોપણ તેમણે લૂંટ ચલાવી નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારીને તેઓનો નાશ કર્યો. See the chapter |