એસ્તેર 8:4 - પવિત્ર બાઈબલ4 પછી રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો, એટલે તે ઊઠીને રાજાની સમક્ષ ઊભી રહી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે રાજાએ એસ્તેરની સામે સોનાનો રાજદંડ ધર્યો એટલે એસ્તર ઊઠીને રાજાની હજૂરમાં ઊભી રહી. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 રાજાએ એસ્તેર સામે પોતાનો સોનાનો રાજદંડ ધર્યો. તેથી એસ્તેરે ઊભા થઈને કહ્યું, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો, એટલે તે ઊઠીને રાજાની સમક્ષ ઊભી રહી. See the chapter |