એસ્તેર 5:4 - પવિત્ર બાઈબલ4 એસ્તેરે તેને કહ્યું કે, “આપ નામદાર જો મારા પર પ્રસન્ન હોય તો આજે મેં રાખેલી ઉજાણીમાં આપ હામાન સાથે પધારો.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 એસ્તેરે તેને કહ્યું, “આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો.” See the chapterપવિત્ર બાઇબલ C.L.4 એસ્તેરે જવાબ આપ્યો, “આજ રાત્રે હું મિજબાની આપવા માગું છું. આપને યોગ્ય લાગે તો આપ હામાન સાથે તેમાં પધારો એવી મારી વિનંતી છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એસ્તેરે રાજાને કહ્યું કે, “આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો.” See the chapter |