એસ્તેર 2:8 - પવિત્ર બાઈબલ8 રાજાનો હુકમ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને પાટનગર સૂસા લાવીને હેગેને સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં લઇ જઇને હેગેને સોંપવામાં આવી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી, ત્યારે એસ્તેર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 રાજાનો હુકમ બહાર પડતાં જ સૂસાના રાજમહેલના રાણીગૃહમાં ઘણી કુમારિકાઓને સંરક્ષકઅધિકારી હેગે પાસે લાવવામાં આવી. તેમાં એસ્તેર પણ હતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 રાજાનો હુકમ તથા ઠરાવ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં લાવીને હેગેના હવાલામાં સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં હેગે ખોજાના હવાલામાં સોંપવામાં આવી. See the chapter |