એફેસીઓ 5:30 - પવિત્ર બાઈબલ30 કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 કેમ કે આપણે તેમના શરીરના અવયવો છીએ. See the chapterપવિત્ર બાઇબલ C.L.30 (કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ). See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ. See the chapter |