એફેસીઓ 5:22 - પવિત્ર બાઈબલ22 પત્નીઓ, જે રીતે પ્રભૂની સત્તાને આધિન રહો છો તે રીતે તમારા પતિઓની સત્તાને આધિન રહો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 પત્નીઓ, જેમ પ્રભુને તેવી જ રીતે તમારા પતિને આધીન રહો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ; See the chapter |