એફેસીઓ 5:21 - પવિત્ર બાઈબલ21 તમે ખ્રિસ્તને માન આપો છો તેથી એકબીજાને સ્વૈચ્છિક રીતે આધિન થાઓ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. See the chapterપવિત્ર બાઇબલ C.L.21 ખ્રિસ્ત પ્રત્યેના તમારા આદરને લીધે તમે એકબીજાને આધીન રહો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. See the chapter |