એફેસીઓ 5:16 - પવિત્ર બાઈબલ16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 તમને મળતી દરેક તકનો સદુપયોગ કરો, કારણ, આ દિવસો ખરાબ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે. See the chapter |