એફેસીઓ 4:9 - પવિત્ર બાઈબલ9 “તે ઊંચે ચઢયો,” તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તે ચઢયા, એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઊતર્યાં, એમ નહિ? See the chapterપવિત્ર બાઇબલ C.L.9 હવે “તે ઊંચાણમાં ગયા” તેનો અર્થ શો? એનો અર્થ એ કે પ્રથમ તે નીચે, એટલે, પૃથ્વીના સૌથી ઊંડાણના ભાગોમાં ઊતર્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા. See the chapter |