Online Bible

- Advertisements -




સભાશિક્ષક 9:17 - પવિત્ર બાઈબલ

17 પરંતુ શાશકોના મૂર્ખો વચ્ચેના બૂમબરાડાં કરતાં બુદ્ધિમાન માણસના થોડાં શાંત બોલ વધારે સારા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 મૂર્ખોના સરદારના પોકાર કરતાં બુદ્ધિમાનોના છૂપા બોલ વધારે સંભળાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 મૂર્ખોના સરદારના પોકારો કરતાં જ્ઞાનીઓના શાંત શબ્દો સાંભળવા એ સારું છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 મૂર્ખ સરદારના પોકાર કરતાં, બુદ્ધિમાન માણસનાં છૂપા બોલ વધારે સારા છે.

See the chapter Copy




સભાશિક્ષક 9:17

Follow us:

Advertisements


Advertisements