Online Bible

- Advertisements -




સભાશિક્ષક 7:24 - પવિત્ર બાઈબલ

24 ડહાપણ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે, તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેનો પાર કોણ પામી શકે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જે [ખરું] છે તે ઘણું દૂર તથા અતિશય ઊંડું છે; તેને કોણ ખોળી કાઢી શકે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

24 જીવનનું રહસ્ય કોણ પામી શકે? તે આપણે માટે અતિગહન અને સમજવા માટે અતિ મુશ્કેલ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ‘ડહાપણ’ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેને કોણ શોધી કાઢી શકે?

See the chapter Copy




સભાશિક્ષક 7:24

Follow us:

Advertisements


Advertisements